તું પાસે જ છે.
તારા પર મને બહુ માન છે. તેના આ જીવ ઉપર અનેક ઉપકાર છે. જ્ઞાન આપે છે. સાચી દિશા બતાવે છે. સાવધાન કરે છે. ઉપકાર કરે છે. જીવનમાં સુગંધ આપે છે. મુશ્કેલી વેઠે છે. કોઈ અપેક્ષા રાખતો નથી. કોઈ સ્વાર્થ નથી. કોઈ સંબંધ નથી. તેને મન કઈ ખરાબ નથી .... કઈ સારું નથી. કઈ મનમાં રાખતો નથી. મનમાં કોઈ પાપ નથી. કઈ જાતને ઓળખતો નથી. નાત-જાતમાં માનતો ય નથી.
એ બહુ સહન કરે છે. કદાચ કોઈ માફ ના કરે એવી બાબતોને એ સહજતાથી માફ કરે છે. એના આનેક ઉપકારો છે. ચુપ રહે છે. કઈ બોલતો નથી. દુઃખમાં હમેશા સાથે રહે છે. સાચો રસ્તો બતાવે છે. અભિમાન દુર કરે છે. સખત મહેનત કરે છે. એની ક્ષમા શક્તિ અને સહન શક્તિ કૈક આલગ છે.
એનામાં ગણી દયા છે. બધું જ ભૂલી જાય છે. અ અભાગ્યો જીવ ભલે એમને યાદ કરે ના કરે. એ અચૂક યાદ કરે છે. મને યાદ નથી કે ક્યારે મેં એને પ્રેમ થી યાદ કરેલો. પણ એ બહુ પ્રેમ કરે છે. કદાચ મને દુખ થાય તે એના થી પણ સહન થતું નથી.
આજ દિન સુધી એ સાથે હોય ત્યારે મને કોઈ વાંધો આયો જ નથી. બધું જ એની મેરે જ ગોઠવાઈ જાય છે. ગણી વાર મને બચાયો છે. કોઈ દિવસ કોઈ ચિંતા નથી કરવી પડતી. પણ એ જયારે સાથે ના હોય ને તો શું કહું આખી દુનિયા જાણે હું ચલાવતો હોઉં એવો ભાર મારે માથે આવી જાય છે.
પાગલ તો હું જ છુ.. . . અવળી-સવળી ઈચ્છા કરી બેસુ છુ.. અને એ પણ મારી બધી ઇચ્છાઓ પૂરી કરે છે. મારી મનની બધી જાણે છે. કેટલીક વાર તો કઈ વિચરું તે પહેલા મારું ગાળુ આગળ વધારી દે છે. યાદ છે મને જયારે બધાએ હાંકી કાઢેલો ત્યારે તે જ મને અપનાવેલો. મારી જીવનની તમામ ઘડી તે સાચવી છે. મેં ભલે તને ભૂલ્યો પણ તે કદી મને છોડ્યો નથી.
તારી એ વાત આજે પણ યાદ છે ... રસ્તો ગમે તે પકડીશ... ચાલીશું તો સાથે જ ને. આજે જો તું નાં હોત તો મારી શું વિસાત હોત ?
તારા ઉપકાર કેવી રીતે ચૂકવું.... હવે તો મને પણ આદત પડી ગઈ છે. જો હવે આજે એક વાત કબૂલું છુ. ..હું બહુ ડોબો છુ. કદાચ મને આટલું બધું શીખવવા છતાં કઈ નાં ય આવડે. મને તારી પાસે રાખજે. કદાચ ભૂલ થાય તો સમજાવજે પણ કદી છોડતો ના....જો તે છોડ્યો તો ...તો મને કોણ સાચવશે ? હું જીવીને બી શું કરીશ?
તું મારી સાથે જ રહેજે.